please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

ભારતના ૧૦ રહસ્યમય મંદિર વિષે જાણો

ભારતના ૧૦ રહસ્યમય મંદિર વિષે જાણો

૧  કરણી માતાનું મંદિર
કરણીમાતાનું મંદિર એ બિકાનેરમાં અનોખું મંદિર છે
આ મંદિરમાં લગભગ ૨૦૦૦૦ કાળા ઉંદર રહે છે.
લાખો શ્રધાળું આ મંદિરે તેની મનોકામના પૂરી કરવા માટે આવે છે.
કરણીદેવી જેને દુર્ગાનો અવતાર માનવામાં આવે છે
અને આ મંદિરને ચુહમાળા મંદિર પણ કહેવામાં આવે છે.
અને તમે ત્યાં સફેદ ઉંદર જોઈ લીધો તો તમારી મનોકામના પૂરી થઈ ગઈ એમ સમજો.

૨  કન્યાકુમારી દેવી મંદિર
કન્યાકુમારી પોઈન્ટને દુનિયાનો સૌથી નીચેનો ભાગ માનવામાં આવે છે. અને દરિયા કિનારે જ દેવીનું મંદિર છે.
અહિયા માં પાર્વતીદેવી ની કન્યાને પૂજવામાં આવે છે

૩  મેરુ રીલીજન સ્પોર્ટ, કૈલાશ પર્વત
આ માનસરોવરમાં આવેલી જગ્યા છે.
આ જગ્યા એ ભગવાન મહાદેવ બિરાજમાન છે.
આ બધાને દેવલોક કહેવામાં આવ્યું છે.

૪  શનિ શિંગણાપુર
આ મંદિર મહારાષ્ટ્રના અહેમદ જિલ્લામાં આવેલું છે.
આ મંદિરને કોઈ છત નથી એમ જ ગામ વચ્ચે શનિ મહારાજ સ્તાપીથ છે.
આ ગામમાં શનિનો સાથ એટલો છે ક કોઈ ઘરમાં દરવાજા કે બારી નથી કે કોઈ તેજુરી પણ નથી અને કહવામાં આવે છે કે જે પણ ચોરી કરશે એને શનિ મહારાજ સજા દેશે.

૫  સોમનાથ મંદિર
સોમનાથ મંદિર એ એક મહત્વપૂર્ણ હિંદુ મંદિર છે તેની ગણતરી ૧૨ જ્યોતિલિંગમાંથી પ્રથમ જ્યોતિલિંગ છે
પ્રાચીનકાલમાં સોમનાથની લિંગ હવામાં જુલતી હતી.
અને આ મંદિર સૌરાષ્ટ્રમાં આવેલું વેરાવળ બંદર પાસે આવેલું છે.
આ સ્થાનને ખુબજ રહસ્યમય માનવામાં આવે છે

૬  કામખ્યા મંદિર
આ મંદિરને તાંત્રિકનું ઘર માનવામાં આવે છે. અને માં ભગવતીનું મંદિર છે
૭ અન્ય રૂપોની પ્રતિમા અલગ અલગ સ્થાપી છે જે મુખ્ય મંદિરને ઘેરેલી છે.
૧૦૦૦ કિસ્સા છે આ મંદિરના રહસ્યમય અને ચમત્કારીની ખબર પડે છે

૭  અજંતા ઈલોરા મંદિર
આ મંદિર મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં આવેલું છે.
૨૯ ગુફા અજંતામાં અને ૩૪ ગુફા ઈલોરામાં આવેલી છે.

૮  ખાજુરાહોનું મંદિર
આ મંદિર મધ્યપ્રદેશમાં છતરપુર જીલ્લામાં આવેલું છે
આ મંદિર જૈન અને વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે.

૯  ઉજ્જેનનું કાલભૈરવ મંદિર
આ મંદિરમાં કાલભૈરવની મૂર્તિ મદિરાપાન કરે છે જેથી મંદિરમાં પ્રસાદની જગ્યા એ દારૂ આપવામાં આવે છે.
આ મંદિરની બહાર દરરોજ દારૂ પ્રસાદી સ્વરૂપ મળે છે

 ૧૦  જ્વાલાદેવી મંદિર
આ મંદિર હિમાચલપ્રદેશમાં આવેલું છે.
આ મંદિરમાં મહાસતી ના ૫૧ શકતીપીઠોમાંથી એક છે.
આ મંદિરની શોધ પાંડવોએ કરી હતી
કેટલા વષોથી ૯ જ્વાલા પ્રગટ છે જે બધી દેવીના સ્વરૂપ છે

No comments:

Post a Comment

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...